રાજકોટ રોજગાર ભરતી મેળો 2022, ભરતી તારીખ 04/10/2022 (મંગળવાર)

By | September 30, 2022

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 : પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ દ્વારા ગવર્નમેન્ટ ITI રાજકોટ રૂમ નંબર 112 ખાતે તારીખ 04/10/2022ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

રાજકોટ રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ નામરાજકોટ રોજગાર ભરતી મેળો 2022
જગ્યાનું નામવિવિધ ITI ટ્રેડ
હોદ્દોમશીન ઓપરેટર (માત્ર પુરુષ ઉમેદવારો માટે જ)
કુલ જગ્યા
કાર્ય સ્થળશેમલા બસ સ્ટોપ પાછળ, બીલીયાડા, રાજકોટ
કંપની નામપાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ
ભરતી મેળા સ્થળગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨
ભરતી મેળા તારીખ04/10/2022 (મંગળવાર)
ભરતી મેળા સમયસવારે 10 : 00 વાગ્યા થી બપોરે 01 : 00 વાગ્યા સુધી
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો 2022

જે મિત્રો રાજકોટ જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

ક્રમટ્રેડ
1ફીટર
2મશીનીષ્ટ
3ટર્નર
4ઈન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક
5ડિઝલ મિકેનિક
6ડ્રાફ્ટસમેન મિકેનિક
7વેલ્ડર
8MMCP
9LACP
10IMCP
11AOCP

પાસ આઉટ વર્ષ

 • કોઈ પણ વર્ષ પાસ આઉટ (વર્ષ 2022માં પરીક્ષા આપેલ હોય તેવા ફ્રેશર ઉમેદવારો પણ ભાગ લઇ શકશે).

વય મર્યાદા

 • 18 થી 30 વર્ષ

પગાર ધોરણ

 • રૂ. 10,000/- થી 12,000 માસિક (CTC)

અન્ય સુવિધા

 1. ફ્રી કેન્ટીન
 2. ફ્રી ટ્રાન્સપોર્ટેશન
 3. રહેવાની સુવિધા ફ્રી
 4. ગ્રુપ ઇન્સ્યોરન્સ
 5. રજા

સાથે લાવવાના ડોક્યુમેન્ટસ

 1. ધોરણ 10ની માર્કશીટ
 2. ITIની તમામ માર્કશીટ
 3. આધાર કાર્ડ
 4. પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
 5. પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું

સ્ક્રીનીંગ પક્રિયા

 1. રજીસ્ટ્રેશન
 2. ફોર્મ ફીલિંગ
 3. મૌખિક ઈન્ટરવ્યું

નોંધ : અ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.

કંપની વેબસાઈટ : http://www.panhealth.co.in

જાહેરાત : અહીં ક્લિક કરો