Kunwar Bai Nu Mameru Yojana 2026: દીકરીના લગ્ન માટે સરકાર આપશે ₹12,000 ની સહાય
Kunwar Bai Nu Mameru Yojana 2026: નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક મદદ કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના ચલાવવામાં આવે છે, જેનું નામ છે “કુંવરબાઈનું મામેરું યોજના“. તાજેતરમાં જ 2026 ના વિધાનસભા બજેટ સત્રમાં પણ આ યોજના હેઠળ હજારો દીકરીઓને DBT મારફતે કરોડો રૂપિયાની સહાય… Read More »