GRD ભરતી 2022 @spsurat.gujarat.gov.in

By | August 26, 2022

GRD ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.

GRD ભરતી 2022

પોસ્ટ ટાઈટલGRD ભરતી 2022
પોસ્ટ નામજી.આર.ડી. / એસ.આર.ડી.
કુલ જગ્યાજાહેરાતમાં દર્શાવેલ નથી
સંસ્થાપોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય
સ્થળસુરત ગ્રામ્ય
સત્તાવાર વેબ સાઈટwww.spsurat.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન

ગ્રામ રક્ષક દળ ભરતી 2022 / સાગર રક્ષક દળ ભરતી 2022

જે મિત્રો GRD ભરતી માટે રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી બાબતો નીચ્ચે મુજબ છે.

GRD સુરત ભરતી 2022 / GRD સુરત ગ્રામ્ય ભરતી 2022

પોસ્ટ નામ

  • જી.આર.ડી. / એસ.આર.ડી.

GRD શૈક્ષણિક લાયકાત

  • 3 પાસ કે તેથી વધુ

વય મર્યાદા

  • 20 થી 50 વર્ષ

પગાર ધોરણ

  • 230/- રૂપિયા દૈનિક ભથ્થું

રહેઠાણ

  • જે પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતી કરવામાં આવનાર હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.

વજન

  • પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા.
  • મહિલા ઉમેદવાર : 40 કિ,ગ્રા.

ઉંચાઈ

  • પુરુષ ઉમેદવાર : 162 સે.મી.
  • મહિલા ઉમેદવાર : 150 સે.મી.

દોડ

  • પુરુષ ઉમેદવાર : 800મીટર – 4 મિનિટ
  • મહિલા ઉમેદવાર : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ

GRD ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  • અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલ પોલીસ સ્ટેશને રૂબરૂમાં જમાં કરવાનું રહેશે.

GRD ભરતી 2022 છેલ્લી તારીખ

  • જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 7 દિવસમાં

સત્તાવાર જાહેરાત : અહીં ક્લિક કરો

અરજી ફોર્મ : અહીં ક્લિક કરો