કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

By | August 26, 2022

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 : કમિશનર ગ્રામ કચેરી દ્રારા SWM કન્સલ્ટન્ટ ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022

સંસ્થાનું નામકમિશનર ગ્રામ કચેરી
પોસ્ટનું નામSWM કન્સલ્ટન્ટ
જોબ લોકેશનગુજરાત
છેલ્લી તારીખ01/09/2022
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

  • SWM કન્સલ્ટન્ટ

શૈક્ષણિક લાયકાત

  • માસ્ટર ઓફ એન્જિનિયર ઇન એન્વાયરમેન્ટ
  • કમ્પ્યુટર નું જ્ઞાન
  • અભ્યાસ પૂરો થયા પછી ૫ વર્ષ નો અનુભવ
  • મેનેજમેન્ટ માં કામ કરેલ ઉમેદવાર ને અગ્રતા

ઉંમર મર્યાદા

  • વધુમાં વધુ ૪૦ વર્ષ

પગાર

  • 40,000/- Fix

મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિસિયલ જાહેરાત : અહીં ક્લિક કરો