Diwali 2022 : દિવાળી ના શુભ મુહૂર્ત ચોપડા પૂજન

By | October 12, 2022

Diwali 2022 : દિવાળી મુહૂર્ત 2022 | દીપાવલી ચોઘડિયા મુહૂર્ત | ચોપડા પૂજન મુહૂર્ત દિવાળીને માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે, વિ.સં.2079ને વધુ લાભદાયી, યશસ્વી તથા શુકનવંતી બનાવવા શુભ મુહૂર્તમાં ખરીદદારી કરવી, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.

Diwali 2022

મિત્રો દિવાળી એ ભારત દેશનો સૌથી મોટો તહેવાર છે. તેને આપણે સૌ દીપાવલી તરીકે પણ ઓળખીએ છીએ. દિવાળીના દિવસે, દરેક જગ્યાએ ખુશીઓથી વાતાવરણ છવાયેલું હોય છે, દિવાળી નિમિતે આપણે ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવીએ છીએ અને બાળકો અને યુવાનો સાથે મળીને ઘરની બહાર ફટાકડા ફોડીને આનંદ માણતા હોઈએ છીએ.

દિવાળી કઈ તારીખે છે?

વર્ષ ૨૦૨૨મા દિવાળી પર્વ તારીખ ૨૪.૧૦.૨૦૨૨ ના રોજ ઉજવવામાં આવશે.

ચોપડા ખરીદવાના શુભ મુર્હતો

આસો વદ ૮, મંગળવાર, તારીખ ૧૮-૧૦-૨૦૨૨ પુષ્પ નક્ષત્ર

સવારે : ૦૯-૩૧ થી ૧૩-૪૫, ૧૫-૧૧ થી ૧૬-૩૭
આસો વદ ૧૧, શુક્રવાર તારીખ ૨૧-૧૦-૨૦૨૨

સવારે : ૬-૪૦ થી ૧૦-૫૮, ૧૨-૨૪ થી ૧૩-૫૦
સાંજે : ૧૬-૪૦ થી ૧૮-૦૮
આસો વદ ૧૩, રવિવાર તારીખ ૨૩-૧૦-૨૦૨૨

સવારે : ૮-૦૪ થી ૧૨-૨૩ સુધી
બપોરે : ૧૩-૪૯ થી ૧૫-૦૪ સુધી

ધનતેરસ, ધનપૂજાના મુહૂર્ત

આ પણ ખાસ વાંચો : દિવાળીના તહેવારો માટે ઉપયોગી..
આસો વદ ૧૨, શનિવાર, તારીખ ૨૨.૧૦.૨૦૨૨
સવારે : ૮-૦૭ થી ૯-૩૩ સુધી
બપોરે : ૧૨-૨૪ થી ૧૬-૪૦ સુધી
સાંજે : ૧૮-૦૭ થી ૧૯-૪૧ સુધી
રાત્રે : ૨૧-૧૫ થી ૨૫-૫૭ સુધી

દિવાળી ના શુભ મુહૂર્ત

આ વર્ષે કારતક મહિનાની અમાસ 24 અને 25 ઓક્ટોબર બે દિવસમાં (Lakshmi Pujan auspicious moment) વહેંચાયેલી છે. પરંતુ 25 ઓક્ટોબરે અમાસ તિથિ પ્રદોષકાળ પહેલા સમાપ્ત થઈ રહી છે. બીજી બાજુ 24 ઓક્ટોબરે પ્રદોષ કાળમાં અમાસની તિથિ હશે. 24 ઓક્ટોબરે નિશીત કાળમાં પણ અમાવસ્યાની તિથિ હશે. તેથી, આ વર્ષે 24 ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.

આ પણ ખાસ વાંચો : ગુજરાતના તમામ ગામના HD નકશા જુઓ
અમાવસ્યા તિથિ શરૂ થાય છે – 24 ઓક્ટોબર 06:03 વાગ્યે
અમાવસ્યા તારીખ સમાપ્ત થાય છે – 24 ઓક્ટોબર 2022 02:44 વાગ્યે
નિશિતા કાલ – 23:39 થી 00:31, ઓક્ટોબર 24
સિંહ રાશિ -00:39 થી 02:56, ઓક્ટોબર 24
લક્ષ્મી પૂજા સમય : 18:54:52 થી 20:16:07
સમયગાળો : 1 કલાક 21 મિનિટ
પ્રદોષ કાલ :17:43:11 થી 20:16:07 વૃષભ
કાલ :18:54:52 થી 20:50 : સુધી 43
ચોઘડિયા મુહૂર્ત- દિવાળી પંચાંગ (પંચાંગ 24 ઓક્ટોબર 2022)

સવારનું મુહૂર્ત (શુભ): 06:34:53 થી 07:57:17
સવારના મુહૂર્ત (ચલ, લાભ, અમૃત): 10:42:06 થી 14:49:20 સુધી
સાંજના મુહૂર્ત (શુભ, અમૃત): 16:11:45 થી 20:49:31
રાત્રી મુહૂર્ત (લાભ): 24:04:53 થી 25:42:34 સુધી

દીપાવલી, લક્ષ્મી – શારદા – ચોપડા પૂજનના સમય

આસો વદ ૧૪, સોમવાર, તારીખ ૨૪.૧૦.૨૦૨૨ ચોઘડિયા મુજબ
સવારે : ૬-૪૧ થી ૮-૦૭ સુધી
સવારે : ૯-૩૩ થી ૧૧-૦૦ સુધી
બપોરે : ૧૩-૫૨ થી ૧૯-૩૯ સાંજ સુધી
રાત્રે : ૨૨-૪૭ થી ૨૪-૨૧ મધ્યરાત્રી સુધી
મધ્યરાત્રી : ૨૫-૫૫ થી ૩૦-૪૧ સવાર સુધી

અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટે : અહી ક્લિક કરો