વનરાજ આશ્રમશાળા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

By | October 12, 2022

વનરાજ આશ્રમશાળા ભરતી 2022 : ઉકાઈ નવ નિર્માણ સમિતિ સોનગઢ સંચાલિત આશ્રમશાળા માટે વિદ્યાસહાયક અને છાત્રાલય માટે ગૃહમાતા માટે અરજી માંગવામાં આવી છે. જે મિત્રો આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી 20222ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

સંસ્થાવનરાજ આશ્રમશાળા
પોસ્ટવિદ્યાસહાયક
ભરતી પ્રકારઓફલાઈન
છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી ૧૦ દિવસમાં અરજી કરવી

પોસ્ટ

  • વિદ્યાસહાયક
  • ગૃહમાતા

લાયકાત

  • વિદ્યાસહાયક : બી.એસસી., બી.એડ
  • ગૃહમાતા : સ્નાતક

વનરાજ આશ્રમશાળા ભરતી 2022

જે અનુક્રમ નંબરૂ ઉપર અરજી કરતારે નીચે મુજબની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. (૧) મદદનીશ કમિનશ્રી આદિજાતિ વિકાસ વિભઆગ કચેરી તાપી જિલ્લા જાન,મક/આવિ/આશ/N.O.C/૨૦૨૨-૨૩/IIT થી ૩૩૯ તા.૨૬/૦૯/૨૦૨૨.

સરકારશ્રીએ ભરતી અંગે નિયત કરેલ (TET-2) પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

વિધા સહાયકને પ્રતિ માસે સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

નિવાસી શાળા હોય પસંદગી પામેલ ઉમેદવારે ફરજિયાત સ્થળ પર રહી ગૃહમાતા ગૃહપતિની ફરજ બજાવવાની રહેશે.
સદર શિક્ષકની જગ્યા ધોરણ ૬ થી ૮ માટે છે.

અનુક્રમ નંબર-૨ ઉપર અરજી કરનારે નીચે મુજબની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.

નં.મક/આવિ/છત/N,O.C/૨૦૨૨-૨૩/૨૦૧૨ તા.૨૯/૦૬/૨૦૨૨.

છત્રાલયના કર્મચારીઓને સરકારશ્રીના નિયમ મુજબના ધારા ધોરણ પ્રમાણે ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.

અનુક્રમ નંબર-૧ અને ૨ ઉપર અરજી કરનાર ઉમેદવારે નીચે મુજબની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.

લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના તમામ લાયકાત અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સામેલ કરી અને અરજી પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં નીચેના સરનામે અરજી કરવાની રહેશે. ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ વિયાગની કચેરી તા વ્યારા, ઈ, તાપીને મોકલી શકશે.

આશ્રમશાળા ભરતી 2022

ઉમેદવાર જે જગ્યા માટે અરજી કરી હોય તે વર ઉપર લખીને મોકલવી

અરજી મોકલવાનું સરનામું :

પ્રમુખશ્રી
ઉકાઈ નવ નિર્માણ સમિતિ સોનગઢ ૩ એ ૨૧,
દશેરા કોલોની, ફોર્ટ-સોનગઢ, જી. તાપી-૩૯૪૬૭૦

જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ ૧૧.૧૦.૨૦૨૨

સત્તાવાર જાહેરાત : અહીંથી વાંચો