અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2022

By | October 10, 2022

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2022 : એન.એચ.એમ. અંતર્ગત ધી અર્બન હેલ્થ અમદાવાદ ખાતે મંજુર થયેલ 7 સી.એચ.સી. તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા શરૂ થયેલ 5 સી.એસ.સી. ખાતે મેડીકલ સ્પેશિયાલીસ્ટ માટે આપેલ સ્ટાફની ખાલી પડેલ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2022

પોસ્ટ ટાઈટલઅર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2022
પોસ્ટ નામફિઝીશિયન, સર્જન અને અન્ય
કુલ જગ્યા
સંસ્થાUHS અમદાવાદ
સત્તાવાર વેબ સાઈટwww.ahmedabadcity.gov.in

UHS અમદાવાદ ભરતી 2022

જે મિત્રો અર્બન હેલ્થ સોસાયટી ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારો મોકો છે. ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી માટે આ લેખ વાંચો.

પોસ્ટ વિગત

 • ફિઝીશિયન
 • ઓર્થોપેડીક
 • સર્જન
 • ડર્મેટોલોજીસ્ટ
 • રેડીયોલોજીસ્ટ
 • ઓપ્થેલમોલોજીસ્ટ
 • ઈ.એન.ટી સ્પેશીયાલીસ્ટ

ઉપરોક્ત પોસ્ટ માટે જરૂરી લાયકાત તથા અંગેની વિગતો તથા અરજી ફોર્મ www.ahmedabadcity.gov.in માં recruitmentની લીંક પરથી ડાઉનલોડ કરવાની રહેશે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તા. 11-10-2022ના રોજ નીચે આપેલ સમયે અને સ્થળે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.

રજીસ્ટ્રેશનનો સમય

 • 10 : 00 થી 11 : 00

ઈન્ટરવ્યુ તારીખ

 • 11/10/2022

ઈન્ટરવ્યુ સમય

 • 11 વાગ્યાથી શરૂ

ઈન્ટરવ્યુ સ્થળ

 • આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતા મંદિર બસ સ્ટોપ પાસે, ગીતા મંદિર રોડ, અમદાવાદ

જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો