TET 2 કોલ લેટર 2023 : TET 2 Exam Call Letter 2023

By | June 15, 2023

TET 2 કોલ લેટર 2023 : TET 2 Exam Call Letter 2023 : TET 2 કોલ લેટર 2023: Gujarat TET 2 Exam Call Letter 2023 : TET 2 Hall Ticket 2023; TET હોલ ટીકીટ: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે. TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી એટલે કે તા.13/04/2023 થી થનાર છે. આ માટે ઓજસ TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી કરી શકાશે. ઓજસ TET હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ.

સંસ્થા નું નામરાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામTET 2
આર્ટીકલ પ્રકારTET 2કોલ લેટર 2023
પરીક્ષા તારીખ23 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://www.sebexam.org
કોલ લેટર ડાઉનલોડ તારીખ13/04/2023 થી
  • પરીક્ષાનુ નામ: TET 2 (ધોરણ 6 થી 8)
  • પરીક્ષાની તારીખ: તા.23/04/2023 (રવિવાર)
  • પરીક્ષાનો સમય: 03:00 થી 05:00 ક્લાક

TET 2 હોલ ટીકીટ 2023

TET 2 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો:

  • તા.13-4-2023 થી બપોરે 02-00 કલાકથી
  • તા.23-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી

23 એપ્રિલે લેવાશે TET 2 ની પરીક્ષા 

પ્રાથમિક શાળામા શિક્ષક બનવા TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 1 થી 5 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TET-1 પરીક્ષા એપ્રિલમાં યોજાશે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલ અને TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે યોજાશે. ઉલ્લેખનિય છે કે, અંદાજે 87 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપનારા છે.  આપને જણાવી દઈએ કે, વર્ષ 2017 બાદ TET પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે. 

TET 2 કોલ લેટર 2023 ડાઉનલોડ સ્ટેપ

TET 2 કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • સૌ પ્રથમ TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ખોલો.
  • ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા TET 1 સીલેકટ કરો.
  • તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
  • આ TET કોલ લેટર ની પ્રીંટ લઇ લો.

TET માહિતી 2023

TET 2 નું પરિણામ જોવા માટે : અહી ક્લિક કરો

GSEB TET- 2 OMR : અહીં ક્લિક કરો

TET 2 હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લિંક : અહીં ક્લિક કરો