Tag Archives: Assembly elections Date

Assembly elections Date, વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

By | November 3, 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવાઇ રહી હતી તેનો આતુરતા નો અંત આજે આવી ગયો છે. ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફર્સ યોજીને ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી ની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી નું… Read More »