Tag Archives: ધોધમાર કડાકા-ભડાકા સાથે વરસાદ

ધોધમાર કડાકા-ભડાકા સાથે વરસાદ, દરિયો તોફાની બન્યો, હવામાન વિભાગની મોટી આગાહી

By | June 13, 2022

વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નૈઋત્યનું ચોમાસું આજે ગુજરાતના કાંઠા વિસ્તારના અને મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ સંદર્ભે હવામાન વિભાગે સીએમને બ્રિફિગ કર્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાં મોહનતીએ સીએમ ઓફીસ ખાતે હવામાનને લઈને બ્રિફિગ કર્યું છે. દિવ અને વલસાડમાં ચોમાસાનું આજે વિધિવત આગમન થયું છે. હવે ગુજરાત… Read More »