બીજા તબક્કાના મતદાનની ટકાવારી

By | December 5, 2022

બીજા તબક્કાના મતદાનની ટકાવારી : તારીખ 05-12-2022ના રોજ 93 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટનો સમાવેશ કરવામાં આવે છે. જેમ જેમ ટકાવારીની માહિતી આવશે એમ એમ અમે લોકો આહિયા અપડેટ કરતા રહેશું.

બીજા તબક્કાના મતદાનની ટકાવારી

પોસ્ટ ટાઈટલબીજા તબક્કાના મતદાનની ટકાવારી
પોસ્ટ નામબેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

કુલ 2.51 કરોડ મતદારો, કુલ 26,409 મતદાન મથકો, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 05:00 વાગ્યા સુધીનો રહેશે.

તારીખ 01-12-2022ના રોજ 89 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ 63.31 ટકા જેટલું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 19 જીલ્લાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટનો સમાવેશ કરવામાં આવે છે.

આ પણ જુઓ : પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી જુઓ

આજ રોજ 14 જીલ્લાની કુલ 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 93 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ ઉમેદવારો 833 છે.

નોંધ : આ આંકડાઓ અમે વિવિધ માધ્યમો દ્વારા મેળવેલ છે એટલે સત્તાવાર વેબસાઈટ પર જઈને પળેપળની માહિતી ચેક કરી લેવી.

જીલ્લોવિધાનસભા ક્રમવિધાનસભાટકાવારી
બનાસકાંઠા7વાવ65.09%
બનાસકાંઠા8થરાદ78.02%
બનાસકાંઠા9ધાનેરા69.80%
બનાસકાંઠા10દાંતા64.14%
બનાસકાંઠા11વડગામ60.17%
બનાસકાંઠા12પાલનપુર59.61%
બનાસકાંઠા13ડીસા61.70%
બનાસકાંઠા14દિયોદર74.02%
બનાસકાંઠા15કાંકરેજ61.31%
પાટણ16રાધનપુર56.22%
પાટણ17ચાણસ્મા51.97%
પાટણ18પાટણ58.25%
પાટણ19સિદ્ધપુર63.10%
મહેસાણા20ખેરાલુ57.80%
મહેસાણા21ઊંઝા61.54%
મહેસાણા22વિસનગર66.12%
મહેસાણા23બેચરાજી61.00%
મહેસાણા24કડી63.70%
મહેસાણા25મહેસાણા50.68%
મહેસાણા26વિજાપુર68.00%
સાબરકાંઠા27હિમ્મતનગર62.30%
સાબરકાંઠા28ઇડર63.25%
સાબરકાંઠા29ખેડબ્રહ્મ69.54%
સાબરકાંઠા33પ્રાંતિજ68.50%
અરવલ્લી30ભિલોડા55.90%
અરવલ્લી31મોડાસા63.98%
અરવલ્લી32બાયડ61.50%
ગાંધીનગર34દહેગામ61.97%
ગાંધીનગર35ગાંધીનગર દક્ષિણ58.21%
ગાંધીનગર36ગાંધીનગર ઉત્તર53.55%
ગાંધીનગર37માણસા65.12%
ગાંધીનગર38કલોલ58.20%
અમદાવાદ39વિરમગામ60.31%
અમદાવાદ40સાણંદ58.33%
અમદાવાદ41ઘાટલોડિયા55.04%
અમદાવાદ42વેજલપુર50.23%
અમદાવાદ43વટવા52.54%
અમદાવાદ44એલિસબ્રિજ53.54%
અમદાવાદ45નારણપુરા56.53%
અમદાવાદ46નિકોલ54.28%
અમદાવાદ47નરોડા45.25%
અમદાવાદ48ઠક્કરબાપા નગર49.36%
અમદાવાદ49બાપુનગર54.96%
અમદાવાદ50અમરાઈવાડી49.68%
અમદાવાદ51દરિયાપુર47.14%
અમદાવાદ52જમાલપુર-ખાડિયા53.11%
અમદાવાદ53મણિનગર53.08%
અમદાવાદ54દાણીલીમડા55.39%
અમદાવાદ55સાબરમતી49.16%
અમદાવાદ56અસારવા45.40%
અમદાવાદ57દસક્રોઈ64.44%
અમદાવાદ58ધોળકા57.00%
અમદાવાદ59ધંધુકા54.13%
આણંદ108ખંભાત58.42%
આણંદ109બોરસદ60.18%
આણંદ110આંકલાવ68.44%
આણંદ111ઉમરેઠ54.20%
આણંદ112આણંદ54.59%
આણંદ113પેટલાદ61.14%
આણંદ114સોજીત્રા58.77%
ખેડા115માતર66.71%
ખેડા116નડીયાદ56.33%
ખેડા117મહેમદાબાદ64.86%
ખેડા118મહુધા61.14%
ખેડા119ઠાસરા62.26%
ખેડા120કપડવંજ64.80%
મહિસાગર121બાલાસિનોર49.79%
મહિસાગર122લુણાવાડા60.60%
મહિસાગર123સંતરામપુર52.00%
પંચમહાલ124શહેરા64.77%
પંચમહાલ125મોરવા હડફ56.10%
પંચમહાલ126ગોધરા63.65%
પંચમહાલ127કાલોલ63.50%
પંચમહાલ128હાલોલ61.32%
દાહોદ129ફતેપુરા52.08%
દાહોદ130ઝાલોદ54.54%
દાહોદ131લીમખેડા65.20%
દાહોદ132દાહોદ56.45%
દાહોદ133ગરબાડા48.10%
દાહોદ134દેવગઢબારિયા60.48%
વડોદરા135સાવલી69.54%
વડોદરા136વાઘોડિયા63.57%
છોટા ઉદેપુર137છોટા ઉદયપુર56.67%
છોટા ઉદેપુર138જેતપુર64.10%
છોટા ઉદેપુર139સંખેડા65.30%
વડોદરા140ડભોઇ62.34%
વડોદરા141વડોદરા શહેર57.63%
વડોદરા142સયાજીગંજ55.01%
વડોદરા143અકોટા47.00%
વડોદરા144રાવપુરા51.51%
વડોદરા145માંજલપુર52.37%
વડોદરા146પાદરા61.80
વડોદરા147કરજણ62.53%
બીજા તબક્કાના મતદાનની ટકાવારી

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા : અહીં ક્લિક કરો