SBI ક્લાર્ક ભરતી 2022 @sbi.co.in

By | September 6, 2022

SBI ક્લાર્ક ભરતી 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની 5008 જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાતમાં 353 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 07 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

SBI ક્લાર્ક ભરતી 2022

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કલાર્કની 5008 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ ભરતી માટે પ્રીમિલીનરી પરીક્ષા નવેમ્બર મહિનામાં અને મેઈન પરીક્ષા ડિસેમ્બર 2022 યોજાશે. ઉમેદવારો તારીખ 07/09/2022 થી 27/09/2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

બેંકનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામજુનિયર એસોસીએટ (ક્લાર્ક)
કુલ જગ્યાઓ5008
જાહેરાત ક્રમાંકCRPD/CR/2022-23/15)
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ27/09/2022
ઓફિશિયલ વેબસાઈટSbi.co.in

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી 2022

SBI દ્વારા સમગ્ર દેશમાં કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે રાજ્યવાર જગ્યાઓ જોઈ શકો છો:

રાજ્યખાલી જગ્યાઓની સંખ્યા
ગુજરાત353
દમણ અને દીવ4
કર્ણાટક316
એમ.પી389
છત્તીસગઢ92
WB340
A&N ટાપુઓ10
સિક્કિમ26
ઓડિશા170
જમ્મુ અને કાશ્મીર35
હરિયાણા5
એચપી55
પંજાબ130
તમિલનાડુ355
પોંડિચેરી7
દિલ્હી32
ઉત્તરાખંડ120
તેલંગાણા225
રાજસ્થાન284
કેરળ270
લક્ષદ્વીપ3
યુપી631
મહારાષ્ટ્ર747
ગોવા50
આસામ258
એપી15
મણિપુર28
મેઘાલય23
મિઝોરમ10
નાગાલેન્ડ15
ત્રિપુરા10
કુલ5008

SBI ક્લાર્ક ભરતી શૈક્ષણિક લાયકાત

કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન ની ડીગ્રી માન્ય યુનિવર્સિટીમાં થી પાસ કરેલી હોવી જોઈએ.

SBI કલાર્ક ભરતી વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર ઓછામાં 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.

SBI ક્લાર્ક ભરતી 2022 ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in/careers પર જઈને તારીખ 7 સપ્ટેમ્બર 2022 થી 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે..

SBI ક્લાર્ક ભરતી એપ્લિકેશન ફી

SC/ST/PwBD/ESM/DESM – કોઈ ફી નથી

સામાન્ય/ OBC/ EWS – રૂ 750/-

SBI ક્લાર્ક ભરતી સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારો ની પસંદગી પ્રિલીમીનરી પરીક્ષા તથા મેઈન પરીક્ષા માં પાસ થયેલ ઉમેદવારો ની સંખ્યા ના આધારે ફાઇનલ મેરીટ દ્વારા કરવામાં આવશે.

અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ07/09/2022
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ27/09/2022
પ્રિલીમીનરી પરીક્ષા (અંદાજીત)નવેમ્બર 2022
મેઈન પરીક્ષા (અંદાજીત)ડિસેમ્બર 2022

મહત્વની લિંક :

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા : અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો