પારડી આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2022

By | September 6, 2022

પારડી આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2022 : સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત ઉ.બુ. આશ્રમશાળા પારડી-કણદે, સચીન, તા. ચોર્યાસી, જી. સુરત માટે “શિક્ષણસહાયક” ની જગ્યા ભરવા માટે માટે અરજી મંગાવામાં આવી છે, આશ્રમશાળા પારડી-કણદે ભરતી 2022, વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે.

શિક્ષણ સહાયક ભરતી 2022

સંસ્થાનું નામઉ.બુ. આશ્રમશાળા પારડી-કણદે, સચીન, તા. ચોર્યાસી, જી. સુરત
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
કુલ જગ્યા01
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 06/09/2022 )
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

 • શિક્ષણ સહાયક

શૈક્ષણિક લાયકાત

 • લાયકાત : બી.એસ.સી. બી.એડ.
 • વિષય : ગણિત/ વિજ્ઞાન
 • જાતિ : બિન અનામત

ઉંમર મર્યાદા

 • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

અરજી ફી

 • ત્યાં કોઈ અરજી ફી નથી.

આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

 • મદદનીશ કમિશનરશ્રી આ.વિ. કચેરી સુરત જા.ન.મક/આ.વિ./ એન.ઓ.સી./ ૨૦૨૨/૪૪૨૪ થી ૪૪૨૯ તા. ૧/૯/૨૦૨૨ થી એન.ઓ.સી. મળેલ છે,
 • સરકારશ્રીના ભરતી અંગેના નિયત કરેલ માધ્યમિક વિભાગની TAT પરીક્ષા પારા કરેલ હોવી જોઈએ અને TAT પરીક્ષાના પરિણામની મુદત પાંચ વર્ષ સુધીની માન્ય રહેશે.
 • શિક્ષણ સહાયકને સરકારશ્રીના વખતો વખતના નક્કી કરેલ ધારા ધોરણો મુજબ ફિક્સ વેતન મળશે.
 • નિવાસી શાળા હોય પસંદગી પામેલ ઉમેદવારે સ્થળ પર રહીને ફરજ બજાવવાની અને છાત્રાલયની જવાબદારી નિભાવવાની રહેશે. શિક્ષકને વિના મુલ્યે રહેઠાણની સુવિધા પુરી પાડવામાં આવશે.
 • કોમ્પ્યુટરની જાણકારી હોવી આવશ્યક છે.
 • ઉપરોક્ત વિષય ધરાવતા ઉમેદવારોને પોતાના તમામ લાયકાત અંગેના પ્રમાણપત્રો અને ગુણપત્રોની પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઈજ ફોટોગ્રાફ સાથે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં રજીસ્ટર એ.ડી.થી નીરોના સરનામે મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

 • ઉ.બુ. આશ્રમશાળા પારડી-કણદે, સચીન કોમ્યુનિટિ હોલની પાસે, પોલીસ સ્ટેશનની પાછળ, સચીન, તા. ચોર્યાસી, જી. સુરત – પિન.નં, ૩૯૪૨૩૦

આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

 • જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 06/09/2022 )

આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાત : અહીં ક્લિક કરો