પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો સાણંદ 2022

By | September 11, 2022

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો : ઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ દ્વારા આયોજિત વિવિધ એકમો માટે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળા”નું આયોજન આઈટીઆઈ સાણંદ ખાતે તારીખ 12-09-2022ના કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો

પોસ્ટ નામપ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો 2022
સ્થળસાણંદ
સંસ્થાઆઈટીઆઈ સાણંદ
આયોજન તારીખ12/09/2022

એપ્રેન્ટીસ ભરતી મેળો 2022

જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. આ ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

લાયકાત

 • આઈટીઆઈ તમામ ટ્રેડ
 • 8 પાસ
 • 9 પાસ
 • 10 પાસ
 • 12 પાસ
 • ડિગ્રી ડીપ્લોમા
 • બીફાર્મ
 • એમફાર્મ
 • બીએસસી
 • બીકોમ
 • બીએ
 • બીબીએ

વય મર્યાદા

 • જાહેરાતમાં દર્શાવેલ નથી.

પગાર ધોરણ

 • જાહેરાતમાં દર્શાવેલ નથી.

ભરતીમેળા નિયમ

કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

ઉપર દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ તેની નકલો, આધારકાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે હાજર રહેવું.

માત્ર એપ્રેન્ટીસમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે જ

ભરતીમેળા સ્થળ

ઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ, સાણંદ – વિરમગામ હાઈવે, વાસણા (ઇયાવા), સાણંદ, અમદાવાદ.

ભરતીમેળા તારીખ

 • 12/09/2022 (રવિવાર)

ભરતીમેળા સમય

 • સવારે 9.00 કલાકે

નોંધ : અમને આ ભરતી મેળાની માહિતી અન્ય માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ભરતીમેળાની જાહેરાતની સત્યતા સૌપ્રથમ તપાસ કરવી અને પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.

જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો