NHM વલસાડ ભરતી 2022

By | October 3, 2022

NHM વલસાડ ભરતી 2022 : વલસાડ જીલ્લા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય પ્રોગ્રામ હેઠળ અને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મંજુર થયેલ ANM/FHWની સામે ખાલી રહેલ જગ્યાઓ પર કરાર આધારિત 11 માસ માટે ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરશો.

NHM વલસાડ ભરતી 2022

પોસ્ટ નામANM/FHW
કુલ જગ્યા04
સંસ્થાNHM વલસાડ
છેલ્લી તારીખ07-10-2022
સત્તાવાર વેબસાઇટwww.valsaddp.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન

નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી 2022

મેં મિત્રો NHM ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.

ANM/FHW શૈક્ષણિક લાયકાત

ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત કોલેજ/યુનિવર્સીટીથી ANM/FHW નર્સિંગની ડિગ્રી તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું માન્ય રજીસ્ટ્રેશન અને કોમ્પ્યુટર સર્ટીફીકેટ તેમજ જ્ઞાન હોવું જરૂરી છે.

ANM/FHW પગાર ધોરણ

રૂ. 12,500/- ફિક્સ માસિક પગાર

અરજી સાથે જોડવાના આધારો

શૈક્ષણિક લાયકાત સબબના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.

ફોટો આઈડી કાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ નકલ તેમજ પાસપોર્ટ સાઈઝના બે ફોટા.

શાળા છોડ્યાનું પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.

નોંધ : સમય મર્યાદામાં આવેલ અરજીઓને ધ્યાને લઇ લાયકાત ધરાવતા ઉમેદવારોને ઈ-મેઈલ / વોટ્સએપ મારફતે મેરીટ યાદી મોકલી આપવામાં આવશે. ત્યારબાદ મેરીટ મુજબ ઉમેદવારોને ઓરીજનલ પ્રમાણપત્રોની ચકાસણી માટે રૂબરૂ સ્વ ખર્ચે બોલાવામાં આવશે. જેની જાણ ઈ-મેઈલ / વોટ્સએપ મારફતે કરવામાં આવશે.

સ્થળ
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,
આરોગ્ય ખાતા,
જીલ્લા પંચાયત વલસાડ.

NHM વલસાડ સત્તાવાર સૂચના : જુઓ સૂચના