Junior Clerk Exam Date | પરીક્ષાની નવી તારીખ | જુઓ ક્યારે લેવાશે પરીક્ષા

By | February 15, 2023

Junior Clerk Exam Date 2023: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ (Gujarat Junior Clerk Exam 2022 Cancelled) થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ (Junior Clerk New Exam Date 2023) ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે. GPSSB નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા (Junior Clerk New Exam) લેવાઈ શકે.

Junior Clerk Exam Date 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
જોબનો પ્રકારગુજરાત સરકારી નોકરી
પરીક્ષાની નવી તારીખનવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે
વેબસાઇટojas.gujarat.gov.in

પરીક્ષાની નવી તારીખ

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે. પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. (Junior Clerk Exam Date) નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે..

Junior Clerk Exam Date: જુઓ ક્યારે લેવાશે પરીક્ષા

ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં જુનિયર ક્લર્કની પરીક્ષા (Gujarat Junior Clerk Exam) યોજવાની હતી, પરંતુ પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થઇ જતાં પરીક્ષા આજે રદ કરાઇ છે. ત્યારબાદ ગુજરાત ATS કાર્યવાહી કરતા 15થી વધુ લોકોની અટકાયત કરી છે અને નાયક નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : અહીં ક્લિક કરો