Gujarat High Court Stenographer Recruitment 2023 : ગુજરાત હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2023

By | April 1, 2023

Gujarat High Court Stenographer Recruitment 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા અંગ્રેજી અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ની કુલ 461 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. Gujarat High Court Stenographer Recruitment 2023 ની તમામ માહિતી જેવી કે, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, પસંદગી પક્રિયા અને અન્ય તમામ માહિતી માટે આ પોસ્ટ છેલ્લે સુધી વાંચો.

Gujarat High Court Stenographer Recruitment 2023

હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સ્ટેનોગ્રાફર ની 461 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકશે.

સંસ્થા નું નામગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામસ્ટેનોગ્રાફર
કુલ જગ્યાઓ461
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનગુજરાત
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ
ઓફિશિયલ વેબસાઈટhc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2023

પોસ્ટનું નામજગ્યાઓ
સ્ટેનોગ્રાફર461

ગુજરાત હાઈકોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 પાસ અને ગુજરાતી અથવા અંગ્રેજી મીડિયમ માં સ્ટેનોગ્રાફર નો કોર્ષ કરેલો હોવો જોઈએ.

વય મર્યાદા

ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.

ગુજરાતી હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ટાઈપિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

મહત્વની લિંક

જાહેરાત વાંચવા : અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો