ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022-કુલ 5043 જગ્યાઓ માટે ભરતી

By | September 5, 2022

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022 : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ ગ્રેડ-iii ની 5043 જગ્યાઓ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો તારીખ 6 સપ્ટેમ્બર 2022 થી 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકશે.FCI ભરતી 2022 એ ભારતીય ખાદ્ય નિગમમાં જોબ કરવા માંગતા યુવાઓ માટે નોકરી મેળવવાનો સુવર્ણ મોકો છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એન્જિનિયર (સિવિલ,મિકેનિકલ),સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ, એકાઉન્ટ્સ,ટેક્નિકલ, ડિપોટ,હિન્દી) ની કુલ 5043 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

સંસ્થાનું નામફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામજુનિયર એન્જિનિયર, સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ ગ્રેડ-III
કુલ જગ્યાઓ5043
જાહેરાત ક્રમાંક01/2022-FCI Category III
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ફોર્મ શરૂ થવાની તારીખ06 સપ્ટેમ્બર 2022
ફોર્મની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટfci.gov.in

FCI ભરતી 2022

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઝોન વાઇઝ ભરતી જગ્યાઓ કરવામાં આવી છે, નીચે ટેબલમાં તમે ઝોન પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

ઝોન અને પોસ્ટ પ્રમાણે જગ્યાઓ:

ઉત્તર ઝોન:

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)22
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)08
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)43
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)463
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)142
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)611
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)1063
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)36
કુલ જગ્યાઓ2388

દક્ષિણ ઝોન:

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)05
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)08
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)55
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)107
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)257
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)435
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)22
કુલ જગ્યાઓ989

પૂર્વ ઝોન:

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)07
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)02
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)08
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)185
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)72
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)194
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)283
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)17
કુલ જગ્યાઓ768

પશ્ચિમ ઝોન:

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)05
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)02
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)09
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)50
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)17
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)121
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)258
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)06
કુલ જગ્યાઓ713

નોર્થ પૂર્વ ઝોન

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)09
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)03
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)05
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)53
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)40
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)48
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)15
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)12
કુલ જગ્યાઓ185

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી શૈક્ષણિક લાયકાત

જુનિયર એન્જિનિયર (સિવિલ)ડીગ્રી ઇન સિવિલ એન્જિનિયર
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)ડીગ્રી ઇન ઇલેક્ટ્રિકલ અને ડીગ્રી ઈન મિકેનિકલ
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)ગ્રેજ્યુએટ ડીગ્રી અને મિનિમમ ટાઈપિંગ સ્પીડ
આસિસ્ટન્ટ ગ્રેડ-III (જનરલ)કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન ડીગ્રી
આસિસ્ટન્ટ ગ્રેડ-III(એકાઉન્ટ્સ)બી.કોમ
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)B.sc એગ્રીકલ્ચર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવુ જોઈએ.
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)ગ્રેજ્યુએશન ડીગ્રી
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)મેઈન હિન્દી વિષય સાથે ગ્રેજ્યુએશન ડીગ્રી.

વય મર્યાદા

પોસ્ટનું નામઉંમર
જુનિયર એન્જિનિયર (સિવિલ)28
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)28
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)25
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)27
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)27
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)27
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)27
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)28

FCI ભરતી એપ્લાય ઓનલાઈન

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.fci.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી એપ્લિકેશન ફી

Gen/OBC/EWS : રૂ.500/-

અન્ય તમામ કેટેગરી : કોઈ ફી નથી

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી સિલેક્શન પ્રોસેસ

ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ફાઇનલ મેરીટ ના આધારે કરવામાં આવશે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
જુનિયર એન્જિનિયર (સિવિલ)રૂ.34000-103400/-
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)રૂ.34000-103400/-
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)રૂ.30500-88100/-
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)રૂ.28200-79200/-
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)રૂ.28200-79200/-
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)રૂ.28200-79200/-
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)રૂ.28200-79200/-
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)રૂ.28200-79200/-

મહત્વની લિંક :

જાહેરાત વાંચવા : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો