Tag Archives: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022-કુલ 5043 જગ્યાઓ માટે ભરતી

By | September 5, 2022

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022 : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ ગ્રેડ-iii ની 5043 જગ્યાઓ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો તારીખ 6 સપ્ટેમ્બર 2022 થી 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકશે.FCI ભરતી 2022 એ ભારતીય ખાદ્ય નિગમમાં જોબ કરવા માંગતા… Read More »