CRPF Bharti 2023: કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) દ્વારા સબ ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 212 જગ્યાઓ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીના ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે.
CRPF Bharti 2023
CRPF દ્વારા સબ ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 212 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ, BE/B. tech અને ગ્રેજ્યુએશન ની ડીગ્રી ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન તા. 1 મે 2023 થી ઓનલાઈન ભરી શકાશે.
CRPF ભરતી 2023
સંસ્થાનું નામ | કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ |
પોસ્ટનું નામ | સબ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર |
કુલ જગ્યાઓ | 212 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
ફોર્મની છેલ્લી તારીખ | 21/05/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | rect.crpf.gov.in |
CRPF Recruitment 2023
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
સબ ઇન્સપેક્ટર (RO) | 19 |
સબ ઇન્સપેક્ટર (Crypto) | 07 |
સબ ઇન્સપેક્ટર (Technical) | 05 |
સબ ઇન્સપેક્ટર (Civil) | 20 |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical) | 146 |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman) | 15 |
CRPF SI ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | લાયકાત |
સબ ઇન્સપેક્ટર (RO) | ગ્રેજ્યુએટ |
સબ ઇન્સપેક્ટર (Crypto) | ગ્રેજ્યુએટ |
સબ ઇન્સપેક્ટર (Technical) | B.E / B.Tech |
સબ ઇન્સપેક્ટર (Civil) | ડિપ્લોમા સિવિલ એન્જીનીયરીંગ |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical) | 10 પાસ અને ડિપ્લોમા |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman) | ધોરણ 10 પાસ |
ઉંમર મર્યાદા
- સબ ઇન્સપેક્ટર: 30 વર્ષથી વધારે નહિ.
- આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર: 18 થી 25 વર્ષ
CRPF ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તા. 01/05/2023 થી 21/05/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી ફી
Gen/OBC/EWS (SI) | રૂ. 200/- |
Gen/OBC/EWS (ASI) | રૂ. 100/- |
SC/ST | કોઈ ફી નહિ |
CRPF ASI ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝડ લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, PET ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
CRPF ભરતી પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
સબ ઇન્સપેક્ટર (RO) | રૂ. 35400 – 112400/- |
સબ ઇન્સપેક્ટર (Crypto) | રૂ. 35400 – 112400/- |
સબ ઇન્સપેક્ટર (Technical) | રૂ. 35400 – 112400/- |
સબ ઇન્સપેક્ટર (Civil) | રૂ. 35400 – 112400/- |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Technical) | રૂ. 29200 – 92300/- |
આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (Draughtsman) | રૂ. 29200 – 92300/- |
મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો