ધોરણ 12 સાયન્સ પરિણામ 2023: Std 12th Science Result 2023

By | May 1, 2023

ધોરણ 12 સાયન્સ પરિણામ 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબાર યાદી જણાવે કે માર્ચ 2023માં યોજાયેલ ધોરણ 12 પરિણામ 2023 (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET પરિણામ 2023 આવતીકાલે એટલે કે 02-05-2023ના રોજ જાહેર કરવામાં આવશે.

  • પરિણામ તારીખ 02-05-2023ના રોજ 9:00 કલાકે જાહેર થશે.
  • ધોરણ 12 સાયન્સ પરિણામ 2023 આવતીકાલે જાહેર થશે.
  • ગુજકેટ પરિણામ 2023 આવતીકાલે જાહેર થશે.
  • www.gseb.org સાઈટ પર પરિણામ જોઈ શકાશે.
  • વોટ્સએપ નંબર 6357300971 પર બેઠક ક્રમાંક મોકલી ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ જોઈ શકાશે.

ધોરણ 12 સાયન્સ પરિણામ 2023

GSEB Std 12th Result 2023 (Science) અને GUJCET Result 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઈટ www.gseb.org પર તારીખ 02-05-2023ના રોજ 9:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે.

વોટ્સએપ પર પરિણામ મેળવી શકાશે

GSEB Std 12th Science Result 2023 અને ગુજકેટ રિઝલ્ટ 2023નું પરિણામ વોટ્સએપમાં મારફતે જોઈ શકાશે આ નવી સુવિધા આ વખતે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકે છે.

ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023 વિશે

ધોરણ 12 સાયન્સ પરીક્ષા 2023નું આયોજના 14-03-2023 થી 25-03-2023 વચ્ચે રાજ્યની વિવિધ સ્કૂલોમાં થયું હતું જેનુ પરિણામ એટલે કે ધોરણ 12 રિઝલ્ટ 2023 આવતીકાલે એટલે કે તારીખ 02-05-2023ના રોજ સવારે 09:00 કલાકે www.gseb.org સાઈટ પર જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 સાયન્સ પરિણામ 2023 કઈ રીતે જોવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org
  • ધોરણ 12 સાયન્સ પરીક્ષા પરિણામ 2023 વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ દેખાડશે.

મહત્વની લિંક

12 સાયન્સ પરિણામ જોવા : અહી કિલક કરો