વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2023 @vsb.dpegujarat.in

By | January 9, 2023

વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 : વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી અનુસંધાને ઉમેદવારોની ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રકમાં દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટકમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટમ અને મેરીટ વેબ સાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર કલીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે.

વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 @vsb.dpegujarat.in

સંસ્થા નુ નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
જોબનો પ્રકારવિદ્યાસહાયક ( ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8)
કુલ ખાલી જગ્યા2600 જગ્યાઓ
ફાઇનલ મેરીટ લિસ્ટ 2023જાહેર
મેરીટયાદી પ્રસિધ્ધ તારીખ09-01-2023
સત્તાવાર વેબસાઇટhttp://vsb.dpegujarat.in

વિદ્યાસહાયક ભરતી મેરીટ યાદી 2023 જાહેર

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા. ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

Sr No.Subject Name
1ધોરણ ૧ થી ૫
2ગણિત/વિજ્ઞાન
3સામાજિકવિજ્ઞાન
4ભાષા-ગુજરાતી
5ભાષા-હિન્દી
6ભાષા-અંગ્રેજી
7ભાષા-સંસ્કૃત

વિદ્યાસહાયક ફાઈનલ મેરીટ લિસ્ટ 2023

ધોરણ ૧ થી ૫ : Download

ગણિત/વિજ્ઞાન : Download

સામાજિક વિજ્ઞાન : Download

ભાષા-ગુજરાતી : Download

ભાષા-હિન્દી : Download

ભાષા-અંગ્રેજી : Download

ભાષા-સંસ્કૃત : Download

વધુ વિગતો : અહીં ક્લિક કરો