Gujarat TET 1/2 Exam Date | જાણો ક્યારે યોજાશે પરીક્ષા

By | March 18, 2023

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ Gujarat TET 1/2 Exam Date પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાની તારીખો જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ છે.

TET Exam Date Declared 2023

પરીક્ષાનું નામGujarat Teacher Eligibility Test (Gujarat TET)
પોસ્ટનું નામTET Exam Date Declared 2023
ભાષાહિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ અને અંગ્રેજી
ટેટ 1 પરીક્ષાની તારીખ16 એપ્રિલે, 2023
ટેટ 2 પરીક્ષાની તારીખ23 એપ્રિલે, 2023
પરીક્ષા સ્તરોપેપર 1 (વર્ગ 1-5 માટે)
પેપર 2 (વર્ગ 6-8 માટે)
વેબસાઈટwww.gujarat-education.gov.in 

કુબેર ડિંડોરે ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી માહિતી.

તાજેતરમાં જ ડોક્ટર કુબેર ડીંડોરે તેના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યું હતું કે Gujarat Tet 1/2 ની પરીક્ષા ટુંક સમયમાં લેવામાં આવશે. તેમણે તેના ટ્વીટર એકાઉન્ટ પર માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા બહાર પાડવામાં આવેલ ટેટ વન ટુ ના ફોર્મ ની ચકાસણી થયા બાદ આ પરીક્ષાની તારીખ 16/4/2023 અને 23/4/20૨૩ રહેશે. જેમાં Tet 1 ની તારીખ 16/4/2023 અને Tet 2 ની તારીખ 23/4/2023 રહેશે.

5 મહિના અગાઉ ભરાયા હતા ફોર્મ

આ પરીક્ષા ના ફોર્મ ઓનલાઈન 21 10 2022 થી ભરવાના ચાલુ થયા હતા. જો આ પરીક્ષાની વાત કરીએ તો એક થી પાંચ ધોરણ અને ટેટ વન માટે કુલ 97 થી 98,000 અને 6 થી 8 ધોરણ અને ટેટુ માટે બે લાખ 79,000 જેટલા ફોર્મ ભરાયા હતા

ટેટ વન અને ટેટુ પરીક્ષાના ફોર્મ ojas ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ભરાયા હતા. આ પરીક્ષા પછી ઉમેદવારો કોઈપણ શિક્ષકની ભરતીમાં સરળ રીતે અરજી કરી શકે છે. ઘણા સમયથી ઉમેદવારોની માંગ હતી કે આ ભરતી વહેલી તકે લેવામાં આવે

ડોક્ટર કુબેર ડીંડોરે તેના ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી અને ટેટુ માટે આવેલ ઓનલાઇન અરજી પત્રકો અન્વયે ટેટ વન કસોટી તારીખ 16/2023 ના રોજ અને ટેટુ કસોટી 23 4 2023 ના રોજ યોજવામાં આવશે.હાલ ગુજરાતમાં ઘણા સરકારી શિક્ષકોની ઘટના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહત્વની લિંક