Talati Model Paper 01 | તલાટી મોડેલ પપેર 01

By | November 11, 2022

Talati Model Paper 01 | તલાટી મોડેલ પપેર 01 : ગુજરાત પંચાયત સેવા સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી ભરતી 2022 જાહેર કરવામાં આવી હતી જેની લેખિત પરીક્ષા તારીખ 29-01-2023ના રોજ લેવામાં આવશે, તલાટી પરીક્ષા માટે ઉપયોગી થાય તે માટે મોડેલ પેપર બનાવવા આવ્યા છે ચાલો આ લેખમાં તેના વિશે વાત કરીએ.

તલાટી મોડેલ પપેર

પોસ્ટ નામતલાટી મોડેલ પેપર 1
પોસ્ટ પ્રકારમોડેલ પેપર
ફાઈલ પ્રકારPDF

તલાટી મોડેલ પેપર

જે મિત્રો તલાટી પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે આ મોડેલ પેપર ખુબ જ ઉપયોગી થશે.

ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે?

(A) રાણાકુંભાના વિજય સ્તંભમાંથી
(B) વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
(C) જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
(D) જુનાગઢના અશોક શીલાલેખમાંથી

હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે?

(A) અમદાવાદ
(B) રાજકોટ
(C) મોરબી
(D) સુરત

આ પણ ખાસ વાંચો : તલાટી ભરતીના જૂના પેપર્સ ખાસ લેજો

પાવર પોઈન્ટમાં સ્લાઈડ સાથે _ ઉમેરી શકાય છે?

(A) અવાજ
(B) ટાઈમ
(C) ચિત્ર
(D) બધા જ

કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટીફાઈડ રિપરિટ કહે છે?

(A) 10%
(B) 7%
(C) 5%
(D) 12%

ટ્રાન્ઝીસ્ટરની શોધ _ વર્ષમાં થઈ?

(A) 1984
(B) 1956
(C) 1948
(D) 1965

પેનડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે?

(A) USB
(B) COM1
(C) LPI 1
(D) બધા જ

મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી?

(A) વક્રીભવન
(B) પરાવર્તન
(C) શોષણ
(D) વિભાજન

મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથી ધરાવે છે?

(A) 3
(B) 1
(C) 2
(D) 4

ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ની સ્થાપના કોણે કરેલ હતી?

(A) સ્વામી વિવેકાનંદે
(B) બાલ ગંગાધર તિલક
(C) મહર્ષિ અરવિંદ
(D) એની બેસન્ટ

માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે?

(A) ઉમાશંકર જોષી
(B) પ્રેમાનંદ
(C) પન્નાલાલ પટેલ
(D) કાકા કાલેલકર

તલાટી મોડેલ પ્રશ્નપત્ર : અહીંથી ડાઉનલોડ કરો