Tag Archives: SSC CHSL 2023

SSC CHSL 2023: SSC CHSL ભરતી, ક્લાર્કની 1600 જગ્યાઓ પર ભરતી

By | May 10, 2023

SSC CHSL 2023: સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ઉમેદવાર માટે આ નોકરી નો સારો મોકો છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC CHSL ભરતીના ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકશે. SSC CHSL 2023 SSC CHSL… Read More »