Tag Archives: GSEB 10 Result On Whatsapp

GSEB 10 Result On Whatsapp 2023: વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ

By | May 23, 2023

રાજ્યમાં ધોરણ 10નું પરિણામ ટૂંક સમયમાં એટલે કે મેં મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે. વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ પોસ્ટનું નામ વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ પરીક્ષાનું નામ ધોરણ-10 નું… Read More »