Tag Archives: સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023 | 8 પાસ અને 10 પાસ માટે એપ્રેન્ટીસ ભરતી

By | March 27, 2023

સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023 | સરકારી મુદ્રણાલય, વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત, ભાવનગર ખાતે પ્રેસમાં બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર, પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) એપ્રેન્ટીસ ટ્રેડ માટે ભરતીસત્ર ફેબ્રુઆરી/માર્ચ 2023 માટે એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ તાલીમ મેળવવા બાબતે અરજીઓ મંગાવવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. સરકારી મુદ્રણાલય ભાવનગર… Read More »