Tag Archives: વરસાદની આગાહી

રેડ એલર્ટ: આગામી ત્રણ દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

By | July 6, 2022

ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમની આજુબાજુના લોકોને પણ અવરજવર ન કરવાની અપીલ કરાઇ છે.… Read More »

આગામી 24 કલાકમાં મેઘ તાંડવ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

By | July 5, 2022

ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાત્રે મેઘ તાંડવ આજે રાત્રે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  ભારે વરસાદની… Read More »