SBI SO Recruitment 2023: SBI ભરતી 2023, 217 જગ્યાઓ

By | April 29, 2023

SBI SO Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કાર્ડ ઓફિસર (SO) ની 217 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. SBI SO Recruitment 2023 એ વિશ્વની સૌથી મોટી બેન્ક માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે.

SBI SO Recruitment 2023

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ ઓફિસર લેવલ ની 217 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 29 એપ્રિલ 2023 થી 19 મે 2023 સુધી ઓનલાઈન ભરી શકાશે.

SBI ભરતી 2023

બેંકનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ217
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ઓફિશિયલ વેબસાઈટsbi.co.in

SBI બેંક ભરતી 2023

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
મેનેજર02
ડેપ્યુટી મેનેજર44
આસિસ્ટન્ટ મેનેજર136
આસિસ્ટન્ટ VP19
સિનિયર સ્પેશિયલ Executive01
સિનિયર Executive15

SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માંગે છે તેમને માન્ય યુનિવર્સિટીમાંથી BE/B.Tech અને MCA/MTech અને MSC ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ.

ઉંમર મર્યાદા

પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય મર્યાદા જાહેર કરવામાં આવેલ છે. ઉંમર મર્યાદા ની તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

SBI ભરતી Apply Online

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 29 એપ્રિલ 2023 થી 19 મે 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી ફી

  • GEN/OBC/EWS: રૂ.750/-
  • SC/ST/PWD: કોઈ ફી નહિ

SBI ભરતી 2023 પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ 100 માર્કનું હશે તેમાથી મેળવેલ માર્ક દ્વારા ઉમેદવાર નું ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે.

મહત્વની લિન્ક

નોટિફિકેશન વાંચવા : અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો