ગુજરાત રોજગાર સમાચાર PDF (13-10-2022)

By | October 14, 2022

ગુજરાત રોજગાર સમચાર (13 October 2022) : gujaratinformation.gujarat.gov.in દ્વારા દર અઠવાડિયા માં ગુજરાત સમચાર ની pdf જાહેર કરવા માં આવે છે. આ pdf માં ૮ પાસ થી કોલેજ સુધી સરકારી ભરતી ની માહિતી આપવા આવે છે. ગુજરાત રોજગાર સમચાર દ્વારા લોકો ને બેકારી દુર થાય અને નોકરી મળી રહે એ હેતુ થી બહાર પાડવા માં આવે છે. ગુજરાત રોજગાર સમચાર (13/10/2022) ની PDF જાહેર કરી દેવામાં આવી છે. ડાઉનલોડ કરવા માટે ની લીંક નીચે આપેલી છે.

ગુજરાત રોજગાર સમચાર (22 Sept 2022)

પોસ્ટ નામગુજરાત રોજગાર સમચાર (13 October 2022)
કોના દ્વારા જાહેરgujaratinformation વિભાગ દ્વારા
પોસ્ટ કેટેગરીરોજગાર સમચાર
સતાવાર વેબસાઈટgujaratinformation.gujarat.gov.in

જો ગુજરાત રોજગાર સમચાર રેગુલર ડાઉનલોડ કરવા માંગતા હોય તો દર બુધવારે ગુજરાત સરકાર દ્વારા gujaratinformation.gujarat.gov.in આ pdf ઉપલોડ કરવા માં આવે છે.

મહત્વ ની કડી

ગુજરાત રોજગાર સમચાર (13/10/2022) : અહી કિલક કરો