ગુજરાત રોજગાર સમાચાર (04-01-2023) : gujaratinformation.gujarat.gov.in દ્વારા દર અઠવાડિયા માં ગુજરાત સમાચાર ની PDF જાહેર કરવા માં આવે છે. આ PDF માં ૮ પાસ થી કોલેજ સુધી સરકારી ભરતી ની માહિતી આપવા આવે છે. ગુજરાત રોજગાર સમાચાર દ્વારા લોકો ને બેકારી દુર થાય અને નોકરી મળી રહે એ હેતુ થી બહાર પાડવા માં આવે છે. ગુજરાત રોજગાર સમાચાર (04-01-2023) ની PDF જાહેર કરી દેવામાં આવી છે. ડાઉનલોડ કરવા માટે ની લીંક નીચે આપેલી છે.
ગુજરાત રોજગાર સમાચાર (04-01-2023)
પોસ્ટ નામ | ગુજરાત રોજગાર સમાચાર (04-01-2023) |
કોના દ્વારા જાહેર | gujaratinformation વિભાગ દ્વારા |
પોસ્ટ કેટેગરી | રોજગાર સમાચાર |
સતાવાર વેબસાઈટ | gujaratinformation.gujarat.gov.in |
જો ગુજરાત રોજગાર સમાચાર રેગુલર ડાઉનલોડ કરવા માંગતા હોય તો દર બુધવારે ગુજરાત સરકાર દ્વારા gujaratinformation.gujarat.gov.in આ PDF અપલોડ કરવા માં આવે છે.