પાલનપુર રોજગાર ભરતી મેળો 2022

By | December 24, 2022

પાલનપુર રોજગાર ભરતી મેળો 2022 : ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટયુટ (આઈ.ટી.આઈ), પાલનપુર ખાતે ટાટા મોટરસ દ્વારા આઈટીઆઈના વિવિધ ટ્રેડ માટે ભરતી મેળાનું આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 03-01-2023ના રોજ ભરતી મેળા સમયે હાજર રહી શકશે.

પોસ્ટ નામપાલનપુર રોજગાર ભરતી મેળો 2022
કંપની નામટાટા મોટરસ
હોદ્દાનું નામટ્રેઈની FTC
કુલ જગ્યા250+
સંસ્થાITI પાલનપુર
સ્થળITI પાલનપુર (4થો માળ કોન્ફરન્સ હોલ)
ભરતી મેળા તારીખ03-01-2023 (મંગળવાર)
ભરતી મેળા સમયસવારે 10:30 કલાક
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

પાલનપુર રોજગાર ભરતી મેળો 2022

જે મિત્રો પાલનપુર ખાતે અને ટાટા મોટર્સ રોજગાર મેળાની રાહે હતા તેઓ માટે આ સારી તક છે. ભરતી મેળાની તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, હોદ્દાનું નામ, પગાર, કુલ જગ્યા વગેરે માહિતી નીચે મુજબ છે.

રોજગાર ભરતી મેળો 2022 માહિતી

પાલનપુર રોજગાર ભરતી મેળા વિશેની માહિતી નીચે મુજબ છે.

લાગુ પડતા ટ્રેડ

  • ફીટર
  • ઈલેક્ટ્રીશીયન
  • વેલ્ડર
  • મશીનિષ્ટ
  • મોટર મીકેનીક
  • ડીઝલ મીકેનીક
  • ટર્નર
  • ઇલેક્ટ્રોનિકસ મીકેનીક / IT
  • આર.એફ.એમ.
  • વાયરમેન
  • જનરલ મીકેનીક
  • આઈ.એમ

વય મર્યાદા

  • 18 વર્ષ પુરા થયેલ હોવા જોઈએ.
  • 2016 થી 2021ના પાસ આઉટ

પગાર ધોરણ

  • પગાર : 12,850/-
  • દર મહીને 15,000/- સ્કોલરશીપ

અન્ય લાભ

  • મહીને 50 રૂપિયા કેન્ટીન
  • મહીને 400 રૂપિયા વ્હીકલ
  • 7,50,000નો વીમો
  • 1,00,000નો મેડીકલેમ
  • સેફટી સૂઝ અને યુનિફોર્મ
  • રવિવાર અને જાહેર રજાએ રજા

સાથે લઈ આવવાના જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 10 અને આઈ.ટી.આઈ તમામ માર્કશીટ (2 ઝેરોક્ષ સાથે)
  • આધારકાર્ડ
  • 3 પાસપોર્ટ ફોટો
  • બાયોડેટા

સ્કીનીંગ પ્રક્રિયા

  • રજીસ્ટ્રેશન
  • ફોર્મ ફિલિંગ
  • મૌખિક ઈન્ટરવ્યુ

ભરતી મેળા તારીખ

  • 03-01-2023 (સવારે 10 કલાકે)

ભરતી મેળા સ્થળ

  • આઈ.ટી.આઈ. પાલનપુર

સત્તાવાર જાહેરાત : અહીં ક્લિક કરો