NHM પોરબંદર ભરતી 2022

By | September 22, 2022

NHM પોરબંદર ભરતી 2022 : પોરબંદર જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત ટેકનીકલ સ્ટાફની કરાર આધારિત 11 માસના સમયગાળા માટેની જગ્યા તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ત્યાર બાદ અરજી કરો.

નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી 2022

કાર્યક્રમ નું નામનેશનલ હેલ્થ મિશન
પોસ્ટનું નામકોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને વિવિધ
કુલ જગ્યાઓ12
નોકરીનું સ્થળપોરબંદર
પસંદગી પક્રિયાઇન્ટરવ્યૂ દ્વારા
ઇન્ટરવ્યૂ તારીખ28/09/2022

NHM પોરબંદર ભરતી 2022

પોસ્ટનું નામજગ્યાઓ
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર03
ફાર્માસીસ્ટ04
લેબોટરી ટેક્નિશિયન01
સ્ટાફ નર્સ03
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન01

નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી શૈક્ષણિક લાયકાત

કોમ્યુનિટી હેલ્થ ઓફિસર: BAMS/GNM અને BSC નર્સિંગ

ફાર્માસીસ્ટ: ફાર્મસી ડીગ્રી અથવા ફાર્મસી ડિપ્લોમા અથવા તેને સમકક્ષ

લેબોટરી ટેક્નિશિયન: B. sc સાથે કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અથવા M. sc સાથે ઓર્ગેનિક કેમેસ્ટ્રી/ માઇક્રોબાયોલોજી

સ્ટાફ નર્સ: B.sc નર્સિંગ સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલ નું રજિસ્ટ્રેશન

કોલ્ડ ચેઇન ટેક્નિશિયન: ધોરણ 10 પાસ અને સરકારી ITI માંથી એ.સી એન્ડ રેફ્રીજેશન રીપેરીંગ નો કોર્સ

NHM પોરબંદર ભરતી ઉંમર મર્યાદા

પોસ્ટનું નામઉંમર મર્યાદા
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરજાહેર કરેલ નથી
ફાર્માસીસ્ટ40
લેબોટરી ટેક્નિશિયન58
સ્ટાફ નર્સ45
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન40

નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી અરજી પક્રિયા

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવાર તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ ની નકલ, પાસપોર્ટ સાઈઝના બે ફોટા અને અરજી ફોર્મ સાથે તારીખ 28/09/2022 ના રોજ નીચે આપેલ એડ્રેસ અને સમય પર ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેશે.

સ્થળ અને સમય

સ્થળ: આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, એસ.ટી, બાજુમાં પોરબંદર

તારીખ: 28/09/2022 સમય: 10:00 કલાકે

NHM પોરબંદર ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે, વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
કોમ્યુનિટી હેલ્થ ઓફિસરરૂ.25000/-
રૂ.10000/- સુધી પર્ફોર્મન્સ લિંક ઇનસેટીવ
ફાર્માસીસ્ટરૂ.13000/-
લેબોટરી ટેક્નિશિયનરૂ.13000/-
સ્ટાફ નર્સરૂ.13000/-
કોલ્ડ ચેઇન ટેક્નિશિયનરૂ.10000/-

ઓફિશિયલ જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : અહીં ક્લિક કરો