ગુજરાત નવી મતદાર યાદી 2022 જાહેર કુલ 4.90 કરોડ મતદારો

By | October 19, 2022

ગુજરાત નવી મતદાર યાદી 2022 : તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022 : તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી, PDF ફાઈલ માં ડાઉનલોડ કરો, ગુજરાત ગામ મતદાર યાદી 2022, ગુજરાત શહેર મતદાર યાદી 2022.

ગુજરાત નવી મતદાર યાદી 2022

તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx

તમારા ગામની નવી મતદાર યાદી અહીંથી જુઓ

ઉપરની લિંક પર ક્લિક કરવાથી એક નવી સાઇટ ખૂલશે જેમાં નીચે મુજબનાં કોલમ ખૂલશે

  • પ્રથમ જિલ્લા (District) (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  • ત્યાર બાદ Assembly સિલેક્ટ કરો
  • હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો

ચૂંટણી ઓળખકાર્ડ નંબરથી ચેક કરો

  • પ્રથમ જિલ્લા (District) (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  • ત્યાર બાદ ID Card No – ઓળખપત્ર નંબર નાખો
  • હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો

ચેક કરો તમારું નામ : અહીં ક્લિક કરો

વોટર હેલ્પલાઈન એપ : અહીં ક્લિક કરો

ગુજરાત નવી મતદાર યાદી 2022