Nagarpalika Bharti 2023 | બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી | ITI પાસ માટે

By | February 10, 2023

Nagarpalika Bharti 2023, બોટાદ નગરપાલિકા ભરતી 2023: મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપપાલિકા, બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

Botad Nagarpalika Bharti 2023

પોસ્ટનું નામNagarpalika Bharti 2023
પોસ્ટનું ટાઇટલએપ્રેન્ટીસ
કુલ જગ્યાજાહેરાત વાંચો
સંસ્થાબોટાદ નગરપાલિકા (Botad Nagarpalika)
છેલ્લી તારીખ27, ફેબ્રુઆરી 2023

બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી

જે મિત્રો નગરપાલિકા ભરતી માટે રાહ જોઈ રહ્યા નચે તેઓ માટે સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષ્ણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટITI પાસ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરITI પાસ
વાયરમેનITI પાસ

Nagarpalika Bharti 2023 વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.

Nagarpalika Bharti 2023 સ્ટાઇપેન્ડ

  • સરકારશ્રીના નિયમોનુંસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

બોટાદ નગરપાલિકા ભરતી 2023 સુચના :

  • એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણવામાં આવશે. તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
  • વર્ષ 2019 અને ત્યારપછી આઈ.ટી.આઈ. પાસ કરેલ ઉમેદવારો એ અરજી કરવાની રહેશે. તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજી પત્રક સાથે રજુ કરવાના રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી અર્હી કરતા પહેલા ભરતીની ખરાઈ કરો અને પછી જ અરજી કરો.

બોટાદ નગરપાલિકા ભરતી જાહેરાત : અહીં ક્લિક કરો