Junior Clerk Exam Pattern | જુનિયર ક્લાર્ક પેપર સ્ટાઈલ 2023 | જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023

By | January 17, 2023

જુનિયર ક્લાર્ક પેપર સ્ટાઈલ 2023 : ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022 જાહેર કરવામાં આવી છે. આપડે આજે જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ અને જુનિયર ક્લાર્ક પેપર સ્ટાઈલ વિશે માહિતી મેળવીએ. પરીક્ષા તારીખ 29-01-2023 આયોજન કરવામાં આવ્યું છે.

જુનિયર ક્લાર્ક પેપર સ્ટાઈલ 2023

જાહેરાત ક્રમાંક૧૨/૨૦૨૧-૨૨
પોસ્ટ ટાઈટલજુનિયર ક્લાર્ક પેપર સ્ટાઈલ 2023
પોસ્ટ નામજુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023
પોસ્ટજુનીયર ક્લાર્ક (વહીવટી/હિસાબી)
કુલ જગ્યા1100+
તલાટી પરીક્ષા તારીખ 202229-01-2023
સત્તાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023

જે મિત્રો જુનિયર ક્લાર્કની તૈયારી કરે છે તેઓ માટે ખાસ અભ્યાસક્રમ મહત્વનો હોય છે. દરેક વિષય પ્રમાણે માર્ક્સ ફાળવવામાં આવ્યા હોય છે ટો ચાલો આપડે વિષય અને કેટલા માર્ક્સનું પુછાય શકે તેની માહિતી મેળવીએ.

કુલ પ્રશ્ન : 100

કુલ માર્ક્સ : 100

પરીક્ષા સમય : 1 કલાક (60 મિનિટ)

વિષયમાર્ક્સભાષા
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ50ગુજરાતી
ગુજરાતી ભાષા અને ગ્રામર20ગુજરાતી
અંગ્રેજી ભાષા અને ગ્રામર20અંગ્રેજી
ગણિત10ગુજરાતી

જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ

  • જનરલ મેન્ટલ એબિલીટી અને જનરલ ઈન્ટેલીજન્સ (રીજ્નીંગ).
  • ગુજરાતનો ઈતિહાસ.
  • ભારતનો ઈતિહાસ.
  • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનો સાંસ્કૃતિક વારસો.
  • ગુજરાતનું ભૂગોળ.
  • ભારતનું ભૂગોળ.
  • રમતજગત.
  • પંચાયતી રાજ.
  • ભારતનું બંધારણ અને રાજનીતિ.
  • ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન.
  • પર્યાવરણ.
  • ટેકનોલોજી.
  • કરંટ અફેર : પ્રાદેશિક, રાષ્ટ્રીય, અંતરરાષ્ટ્રીય.

ગુજરાતી ભાષા અને ગ્રામર

  • ગુજરાતી ગ્રામરમાં આવતા તમામ વિષય

અંગ્રેજી ભાષા અને ગ્રામર

  • અંગ્રેજી ગ્રામરમાં આવતા તમામ વિષય

ગણિત

  • ગણિતમાં આવતા તમામ મુદ્દાઓ

મહત્વની લિંક

અભ્યાસક્રમ : અહીં ક્લિક કરો