તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in

By | February 6, 2023

Talati exam date 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. ત્યારે તૈયારીઓના ભાગરૂપ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા દરેક જીલ્લામાંથી પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે નહી તેની વિગતો મંગાવવામાં આવી છે. જે વિગતો આવ્યા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. Talati exam date 2023 આ બાબતે હસમુખ પટેલ ટ્વિટ કરી માહિતી આપી હતી.

જુનીયર ક્લાર્ક પરીક્ષા

જાહેરાત ક્રમાંક૧૨/૨૦૨૧૨૨
પોસ્ટ ટાઈટલજુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ
પોસ્ટ નામજુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
કુલ જગ્યા1185

લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.

જુનીયર ક્લાર્ક નવી પરિક્ષા તારીખ જાહેર

આ ઉપરાંત આગામી 100 દિવસમાં આ પરીક્ષા લેવામાં આવશે. શાળાઓ અને અન્ય પરીક્ષાઓને ધ્યાનમાં રાખી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે મુસાફરી વ્યવસ્થા કરવામાં આવશે.

વધુ વિગતો માટે : અહીં ક્લિક કરો