TATA IPL Schedule 2023 : IPL કાર્યકર્મ 2023 જાહેર : જાણો મેચ તારીખ

By | February 18, 2023

IPL Schedule 2023 : IPL કાર્યકર્મ 2023 : હેલ્લો દોસ્તો IPL ફેન્સ ખુસ ખબર સામે આવી રહી છે Board of Cricket Council of India (BCCI) દ્વારા IPL કાર્યકર્મ 2023 જાહેર કરી દેવામાં આવ્યો છે. કઈ ટીમ, કયા ટાઇમ અને કયા સ્થળ રમશે થતા અન્ય માહિતી પણ આ લેખ માં આપડે જોઈશું.

IPL કાર્યકર્મ 2023

પોસ્ટIPL કાર્યકર્મ 2023
બોર્ડBoard of Cricket Council of India (BCCI)
IPL 2023 ચાલુ થવાની તારીખ31st March 2023
CategorySports
IPL 2023 છેલ્લી તારીખ28th May 2023
દેશભારત
ટોટલ મેચ74 મેચ
ટોટલ ભાગ લેવાનારી તટીમ10 Teams
ટોટલ ઓવરT20/ 20 Overs
websitewww.iplt20.com

TATA IPL Team List 2023

  • Rajasthan Royal (RR),
  • Mumbai Indians (MI),
  • Royal Challengers Bangalore (RCB)
  • Punjab Kings (PBK)
  • Lucknow Supergiant’s (LSG)
  • Kolkata Knight Riders (KKR)
  • Sunrises Hyderabad (SRD)
  • Chennai Super Kings (CSK)
  • Delhi Capitals (DC)
  • Gujarat Titans (GTs)

IPL 2023 જૂથો (ટીમ મુજબ)

ગ્રુપ A:

  • મુંબઈ ઈન્ડિયન્સ
  • કોલકાતા નાઈટ રાઈડર્સ
  • રાજસ્થાન રોયલ્સ
  • દિલ્હી રાજધાની
  • લખનૌ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B:

  • ચેન્નાઈ સુપર કિંગ્સ
  • સનરાઇઝર્સ હૈદરાબાદ
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • પંજાબ કિંગ્સ
  • ગુજરાત ટાઇટન્સ

IPL સ્થળ 2023 સ્ટેડિયમ યાદી

  • એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
  • દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ
  • એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ
  • અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
  • મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ
  • મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ
  • પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, મોહાલી
  • અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
  • જયપુરમાં સવાઈ માનસિંહ સ્ટેડિયમ
  • રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, હૈદરાબાદ

મહત્વની લીંક

સત્તાવાર ટાઈમ ટેબલ : ડાઉનલોડ કરો