ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

By | September 3, 2022

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 : ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટેની સોનેરી તક છે.

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 : પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટવ્યૂ’નું આયોજન નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

સંસ્થાનું નામભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ
પોસ્ટનું નામટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ
કુલ જગ્યાજાહેરાતમાં દર્શાવેલ નથી
વોક ઈન્ટરવ્યું તારીખ૧૨.૦૯.૨૦૨૨

શૈક્ષણિક લાયકાત

  • ૧૦મું પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત.

ઉમર

  • ૧૮ થી ૫૦ વર્ષ

પાત્રતા ધરાવતા વર્ગો

ભૂતપૂર્વ વીમાસલાહકાર આંગણવાડી કાર્યકરો મહિલા મંડળ કાર્યકરો સ્વ સહાય જૂથના કાર્યકરો એક્સ સર્વિસમેન નિવૃત શિક્ષકો બેરોજગાર / સ્વરોજગાર યુવાનો, પોસ્ટ ઓફિસના SSA / એમપીકેબીવાય એજન્ટો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ.

પ્રાથમિકતા

  • વડોદરા જિલ્લાના રહેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડકટ વેચવાનો અનુભવ, કૉમ્પ્યુટરની જણકારી, સ્થાનિક જગ્યાની જાણકારી.
કમિશન કે ઇન્સેટિવ સરકારશ્રીના નિયમોઅનુસાર મળશે.
ખાસ નોંધ
  • કોઇપણ લાઇફ ઇન્સ્યોરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ / આરપીએલઆઇની એજન્સી મળવાપાત્ર નથી.
  • જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થી તેમણે Rs.5000/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે
  • જે ઉમેદવાર વોક-ઇન-ઇન્ટરવ્યૂ’ માં આવે એમને સરકાર તરફથી કીવિડ-૧૯ ને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું થાશે.
  • ઉમેદવાર એ પોતે એક્લા એ જ વોક-ઇન ઈન્ટરવ્યૂમાં આવવાનું રહેશે.

મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

જવાબ : પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટવ્યૂ’નું આયોજન નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ :
પ્રવર અધિક્ષક ડાકપર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન), ત્રીજે માળે, રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની પાછળ, રાવપુરા, વડોદરા -૩૯૦૦૦૧, તારીખ : ૧૨ ૦૯/૨૦૨૨ (સોમવાર)

ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 ઈન્ટરવ્યું તારીખ કઈ છે?

જવાબ : ઈન્ટરવ્યું તારીખ : ૧૨ ૦૯/૨૦૨૨ (સોમવાર)
સમય : ૧૦:૩૦ થી ૦૧ : ૩૦ કલાકે

ઓફિશ્યલ જાહેરાત : અહીં ક્લિક કરો