ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો વિગતવાર માહિતી

By | December 17, 2022

ગુજરાતમાં વરસાદની આગાહી :-Gujarat Rain News રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી હાલ શિયાળા ની શિજન ચાલુ હોઈ તેમ છતાં પણ કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના કયા કયા જિલ્લામાં માવઠાની આગાહી ?

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં રહેતા માછીમારોને એલર્ટ કરી દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે. કમોસમી વરસાદ ખેડૂત ના પાક ને નુકશાન થઈ શકે છે.હાલ શિયાળા ની શીજન દરમિયાન જીરા અને એરંડા ના પાક ને નુશાનકારક બની શકે છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પોતાનાં પાક ને નુકશાન થશે તો મહેનત પાણી માં જશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩ દિવસમાં દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર ભારતના ઘણાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તંત્રએ આ અંગે જણાવ્યું હતું કે, નૈઋત્યનું ચોમાસું ફરી સક્રિય થવાનો સંકેત છે અનેતેને કારણે દેશના વિવિધ ભાગમાં વ્યાપક વરસાદની શક્યતા છે.

કયા પ્રકારની એલર્ટ જાહેર કરવામાં આવ્યું

સિગ્નલ નંબર-01

પવનની ગતિ 1 થી 5 કિલોમીટરની હોય ત્યારે આ એક નંબરનું સિગ્નલ લગાવાય છે બહુ ગંભીર નથી હોતો પવન

સિગ્નલ નંબર-02

પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03

આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.

સિગ્નલ નંબર-04

ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05

બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06

જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07

જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08

દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-09

જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10

જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર -11

સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

મહત્વ પુર્ણ લિંક

વરસાદની આગાહી સમાચાર : અહી ક્લિક કરો

View Cyclone Live Update

Download Windy App