GMDC ભરતી 2022

By | August 30, 2022

GMDC ભરતી 2022 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લિગ્નાઈટ પ્રોજેક્ટ ઉમરસર, તા લખપત, જી કચ્છ ખાતે એન્જિનિયર, વેલ્ડર, મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વેયરની 19 જગ્યાઓ માટે 12 મહિના માટે એપ્રેન્ટીસ ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરશો.

GMDC ભરતી 2022

પોસ્ટ ટાઈટલGMDC ભરતી 2022
પોસ્ટ નામવેલ્ડર, મિકેનિક વગેરે
કુલ જગ્યા19
કંપની નામગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)
નોકરી સ્થળઉમરસર, તા-લખપત, જી-કચ્છ
છેલ્લી તારીખ12-09-2022
અરજી પ્રકારઓફલાઈન

GMDC એપ્રેન્ટીસ ભરતી 2022

જે મિત્રો GMDC એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઇને બેઠા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતી લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, વય વર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

ટ્રેડ નામજગ્યાઓશૈક્ષણિક લાયકાત
માઈનિંગ એન્જિનિયરડિગ્રી : 3
ડિપ્લોમા : 3
બી.ઇ./બી.ટેક/ડિપ્લોમા (માઈનિંગ)
ઈલેક્ટ્રીકલ એન્જિનિયર2ડિપ્લોમા (ઈલેક્ટ્રીકલ)
મિકેનિકલ એન્જિનિયર2ડિપ્લોમા (મિકેનિકલ)
સિવિલ એન્જિનિયર1ડિપ્લોમા (સિવિલ)
વેલ્ડર1આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
મિકેનિક2આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
ઈલેક્ટ્રીશિયન2આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
કોમ્પ્યુટર ઓપરેટર2આઈ.ટી.આઈ. (કોપા) ટ્રેડ પાસ
સર્વેયર1ડિપ્લોમા ઇન માઈનિંગ

એપ્રેન્ટીસ સમયગાળો

  • એપ્રેન્ટીસનો સમયગાળો 1 વર્ષનો રહેશે.

વય મર્યાદા

  • 18 થી 25 વર્ષ

પગાર ધોરણ / સ્ટાઈપેન્ડ

  • એપ્રેન્ટીસ એક્ટ મુજબ નિયત થયેલા દરે સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

નોંધ :

આગાઉ એપ્રેન્ટીસશીપ પૂરું કરેલ હોત તેવા ઉમેદવારે અરજી કરવી નહિ, તેમજ ફક્ત ફ્રેશ (છેલ્લા 3 વર્ષ પાસ આઉટ) ઉમેદવારે જ અરજી કરવી. એપ્રેન્ટીસ એક્ટની જોગવાઈ અન્વયે પસંદગી પામેલ ઉમેદવાર જો નિષ્ફળ જશે તો ઉમેદવારી આપોઆપ રદબાતલ થશે.

અરજી ઉપર “એપ્રેન્ટીસ ભરતી વર્ષ ૨૦૨૨-૨૩” જેમજ જે તે ટ્રેડ માટે અરજી કરતા હોય તેનું નામ લખવું.

GMDC ભરતી 2022 અરજી પ્રક્રિયા

ઈચ્છુક ઉમેદવારોએ અરજી બાયોડેટા (મોબાઈલ અને ઈ-મેઈલ સાથે), શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઈનલ વર્ષની માર્કશીટ, આધારકાર્ડ અને ફોટો – 2 સાથે જાહેરાતમાં આપેલ સરનામે સીલબંધ કવરમાં ટપાલથી મોકલવાની રહેશે.

સરનામું

ઇન. જનરલ મેનેજર (પ્રો), જીએમ.ડી.સી., લિગ્નાઇટ પ્રોજેક્ટ ઉમરસર, પો.ઘડુલી, તા.લખપત, જી.કચ્છ, પીન-370627

GMDC ભરતી 2022 કરવાની છેલ્લી તારીખ

છેલ્લી તારીખ : 12-09-2022

નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર વેબ સાઈટ પર જઈને જાહેરાતને ચેક કરી લેવી ત્યાર બાદ જ અરજી કરવી.

જાહેરાત : અહીં ક્લિક કરો