GHB Recruitment 2023 | 10 પાસ તથા આઈટીઆઈ માટે પરીક્ષા વગર સીધી ભરતી

By | March 25, 2023

GHB Recruitment 2023 | તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી ની જાહેરાત GHB Recruitment 2023 દ્રારા કરવામાં આવી છે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે ની તમામ માહિતી લઈશું કેવી કે વાય મર્યાદા, લાયકાત, અરજી કરવાની રીત વગેરે તો આ લેખ ને પૂરો વાંચો.

GHB Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gujarathousingboard.gujarat.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર તથા COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

લાયકાત 

પોસ્ટનું નામલાયકાત
ડેટા એન્ટ્રી ઓપરેટર10 પાસ
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ10 પાસ તથા આઈટીઆઈ

પગાર ધોરણ 

  • ડેટા એન્ટ્રી ઓપરેટર :રૂપિયા 6,000
  • COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ : રૂપિયા 7,000

અરજી કઈ રીતે કરવી?

  • ઓફલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે નોટિફિકેશન જાહેર થયાના 10 દિવસની અંદર https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી ઈમેઈલ આઈડી પર એક લિંક મોકલવામાં આવશે તેના ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી કાર્યપાલ ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પેહલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત – 395002 ખાતે મોકલવાનું રહેશે.

મહત્વ ની કડીઓ

નોકરીની જાહેરાત માટે : અહીં ક્લિક કરો

અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ માટે : અહીં ક્લિક કરો