
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 : ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સંજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે, ધન્વન્તરી આરોગ્ય રથ માટે મેડિકલ ઓફિસર અને લેબર કાઉન્સિલર જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઈન્ટરવ્યુના દિવસે હાજર રહેવું.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 |
પોસ્ટ નામ | મેડિકલ ઓફિસર અને લેબર કાઉન્સિલર |
કુલ જગ્યા | – |
સ્થળ | અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, કચ્છ, પાટણ, સાબરકાંઠા |
સંસ્થા | EMRI GREEN HEALTH SERVICE |
પ્રકાર | ઈન્ટરવ્યુ |
પીપીપી મોડલ હેઠળ, આરોગ્ય સંજીવની અને ધન્વન્તરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે, ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા કોરોના મહામારીમાં સુયોજન અને સફળતાપૂર્વક સેવાઓ આપવામાં આવી રહી છે. જેની નોધ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ થયેલ છે.
પોસ્ટ નામ | લાયકાત |
મેડિકલ ઓફિસર | – BHMS / BAMAS – અનુભવી / બિન અનુભવી – ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર |
લેબર કાઉન્સિલર | – MSW – અનુભવી / બિન અનુભવી – ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર |
સરનામું
અમદાવાદ | ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ |
સુરત | 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત |
વડોદરા | 108 ડીસ્ટ્રીકટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઈમરજન્સી વોર્ડની સામે, વડોદરા |
પંચમહાલ | 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ |
વલસાડ | 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર – 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ |
રાજકોટ | 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ |
ભાવનગર | 108 એમ્બ્યુલન્સ ઓફિસ,સર ટી હોસ્પિટલ, ભાવનગર |
જુનાગઢ | 108 ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ |
કચ્છ | 108 ઓફિસ, રામબાગ ગવર્ન્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ |
પાટણ | 108 ઓફિસ, એક્સિસ અને એસ.બી.આઈ. એ.ટી.એમ રૂમ પાસે, ગેટ નંબર 3, GMERS મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર, બાલીસણા રોડ, પાટણ |
સાબરકાંઠા | 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા |
ઈન્ટરવ્યુ સમય સ્થળ
તારીખ : 18 મે 2023
સમય : 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો – ૦૭૯(૨૨૮૧૪૮૯૬) ૯૬૩૮૪૫૮૭૮૮
ઈ મેઈલ : [email protected]
નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થઇ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે. તેથી ભરતીની સત્યતા તપાસો.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023ની પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?
તારીખ : 18 મે 2023
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે?
અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ,
રાજકોટ, ભાવનગર, જુનાગઢ, કચ્છ, પાટણ, સાબરકાંઠા
મહત્વની લિંક
જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો