પરીક્ષા વગર ભરતી | EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023

By | January 22, 2023

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 : ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ ગ્રીન હેલ્થ સર્વિસ જે ગુજરાત સરકારની નોડ એજન્સી રૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે. મેડિકલ ઓફિસર જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઈન્ટરવ્યુના દિવસે હાજર રહેવું.

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023

પોસ્ટ ટાઈટલEMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023
પોસ્ટ નામમેડિકલ ઓફિસર
કુલ જગ્યા
સ્થળઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ,
જુનાગઢ, પંચમહાલ, મહેસાણા
સંસ્થાEMRI GREEN HEALTH SERVICE
પ્રકારઈન્ટરવ્યુ

પીપીપી મોડલ હેઠળ, આરોગ્ય સંજીવની અને ધન્વન્તરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે, ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા કોરોના મહામારીમાં સુયોજન અને સફળતાપૂર્વક સેવાઓ આપવામાં આવી રહી છે. જેની નોધ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ થયેલ છે. હાલમાં ધન્વન્તરી આરોગ્ય રથ માટે મેડીકલ ઓફિસર સ્ટાફની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.

પરીક્ષા વગર ભરતી

પોસ્ટ નામલાયકાત
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર– સાયન્સ ગ્રેજયુએટ & માસ્ટર ડિગ્રી.
– અનુભવ : 3 વર્ષ (ફિલ્ડ ઓપરેશન)
– ફિલ્ડ સુપરવીસન
– મેન પાવર & ફલિટ મેનેજમેન્ટ
ઈન્ટરવ્યું સ્થળ
અમદાવાદ-ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ
108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ.
મેડિકલ ઓફિસર– BHMS / BAMAS
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
પેરામેડિક– ANM/GNM/HAT
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
લેબ ટેકનિશિયન– MLT/DMLT
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

સરનામું

અમદાવાદઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ
108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ,
વડોદરા108 ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, લાલ કોથી ચાર રસ્તા, વડોદરા
સુરત108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ,
ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત
રાજકોટ108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન,
એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ
વલસાડ108 ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમાં સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર,
જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ
જુનાગઢ108 ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,
ગીતા લોજની સામે, જુનાગઢ
પંચમહાલ108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
મહેસાણા108 ઓફિસ, રામોસણ બ્રીજ, રામોસણ ચોકડી, મહેસાણા

ઈન્ટરવ્યુ સમય સ્થળ

  • તારીખ : 25 જાન્યુઆરી 2023
  • સમય : 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
  • વધુ માહિતી માટે સંપર્ક કરો – ૦૭૯(૨૨૮૧૪૮૯૬) ૯૬૩૮૪૫૮૭૮૮
  • ઈ મેઈલ : [email protected]
  • નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થઇ છે. તેથી ભરતીની સત્યતા તપાસો.

મહત્વની લિંક

જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો