GSEB 10 Result On Whatsapp 2023: વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ

By | May 23, 2023

રાજ્યમાં ધોરણ 10નું પરિણામ ટૂંક સમયમાં એટલે કે મેં મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ

પોસ્ટનું નામવોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ
પરીક્ષાનું નામધોરણ-10 નું પરિણામ (GSEB SSC RESULT 2023)
બોર્ડનું નામGujarat Secondary and Higher Secondary Education Board
ઓફિશિયલ વેબસાઈટwww.gseb.org

ધોરણ 10 રિઝલ્ટ 2023

ગુજરાત બોર્ડ ધોરણ 10માનું પરિણામ 2023 GSEB ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમનો સીટ નંબર દાખલ કરવો પડશે. GSEB SSC 2023ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી.

GSEB ધોરણ 10નું પરિણામ 25 મે 2023 ના જાહેર થશે. આ લિક પર કિલ્ક કરી મેળવો પરિણામ www.gseb.org પર પ્રકાશિત થાય ત્યારે ગુજરાત SSC પરિણામ 2023 જોવા માટે સીધી લિંક.

ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે જાહેર થશે?

ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ

પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી રિઝલ્ટની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

વોટ્સએપ થી આ રીતે ચેક કરો ધોરણ 10 નું પરિણામ

  • સ્ટેપ 1 – www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 – Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 tab પર જાવ
  • સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો.. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

મહત્વની લિંક

નોટિફિકેશન વાંચવા : અહીં ક્લિક કરો

રિઝલ્ટ જોવા : અહી ક્લિક કરો