જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એમ.પી.એચ.ડબલ્યુ (પુ) 11 માસ માટે કરાર આધારિત જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
JMC Bharti 2023
મહાનગરપાલીકાનું નામ | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW |
કુલ જગ્યાઓ | 36 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11/05/2023 |
વેબસાઇટ | mcjamnagar.com |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફીસર (MBBS), સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ. ૧૧ માસ માટે કરાર આધારીત માસિકફિકસ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લીંકમાં તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં કરવાની રહેશે.
36 જગ્યાઓ માટેની ભરતી
મેડિકલ ઓફિસર | 12 |
સ્ટાફ નર્સ | 12 |
MPHW | 12 |
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે JMC દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો
JMC Bharti 2023 ભરતી પસંદગી
- મેડિકલ ઓફિસર (MBBS)
- MBBS ના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો અંતિમ વર્ષમાં એક કરતા વધુ પ્રયાસો થશે, તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે. વિદેશમાંથી મેડિકલ ગ્રેજ્યુએટ ઉમેદવારોના કિસ્સામાં, MCI-FMG સ્ક્રિનિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
- સ્ટાફ નર્સ
- નર્સિંગના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો અંતિમ વર્ષમાં એક કરતા વધુ પ્રયાસો થશે, તો પ્રતિ પ્રયાસ 3% કાપવામાં આવશે.
- MPHW (Male)
- MP ના અંતિમ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
મહત્વની લિંક
જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો