ધોરણ 10 પછી શું? | After 10th Courses

By | June 6, 2022

ધોરણ 10 પછી શું? : હાલમાં ધોરણ 10 પરિણામ 2022 જાહેર થયું છે, હવે બધા વડીલોના મનમાં ચાલતો એક જ સવાલ છે ધોરણ 10 પછી શું?, ચાલો તો અમે તમને જમાવીએ હાલમાં ચાલતા ધોરણ 10 પછીના તમામ અભ્યાસક્રમો.

ધોરણ 10 પછી શું?

તમામ વાલીઓને વિનંતી છે કે ધોરણ 10 પછી આગળ અભ્યાસ માટે આપના બાળકોનો રસ-રુચિ-સંજોગોને લઈને જે પણ વિકલ્પ પસંદ કરો, તેમાં આપના બાળકો પહેલી હરોળના વિદ્યાર્થી તરીકે ઉભરી આવશે અમે આગળ તેમના માટે અનેક વિકલ્પો ખુલતા જણાશે.

After 10th Courses

Post Titleધોરણ 10 પછી શું?
Post NameAfter 10th Coursed
Usefult10th – 12th Pass Student
Post Date05-06-2022

ધોરણ 10 પછીના કોર્સ

ધોરણ 10 પછી કઈ લાઈન લેવી તે તમામ લોકોમાં મુંજવણ હોય છે તો ચાલો તમને જણાવીએ કે 10 પછી ક્યાં ક્યાં કોર્ષ થઈ શકે.

  • ધોરણ 11-12 (આર્ટસ-કોમર્સ-સાયન્સ) પ્રવેશ
  • ITIને લગતા કોર્ષ (ડીઝલ મિકેનિક, વેલ્ડર, ફિટર, ઈલેક્ટ્રીશિયન, વાયરમેન વગેરે)
  • ડીપ્લોમાં એન્જીનીયરીંગને લગતા કોર્સ
  • ફાઈન આર્ટસ કોમર્શિયલ આર્ટસ ડીપ્લોમાં
  • ટેકનીકલ શિક્ષણના જુદા જુદા કોર્સ
  • કૃષિક્ષેત્રે યુનિવર્સીટીના કોર્સ
  • તેમજ હાલ ઘણી પરીક્ષાઓ 10 પાસ પર લેવામાં આવે છે તેની તૈયારીઓ (રેલવે, પ્યુન વગેરે)
  • અન્ય કોર્સ

ધોરણ 11-12 પ્રવેશ

ધોરણ 10 પાસ કર્યા પછી લોકોની પહેલી પસંદગી ધોરણ 11 – 12માં પ્રવેશ લેવાની હોય છે. ચાલો તો જોઈએ ધોરણ 11-12 વિશે.

  • સામાન્ય પ્રવાહ (આર્ટ્સ-કોમર્સ)
  • વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ)

હાલના સમયમાં લોકોનો ક્રેજ સરકારી નોકરી તરફ વધેલો છે તેથી લોકો 10 પાસ પછી 11-12નો વિકલ્પ વધુ પસંદ કરે છે.

ધોરણ 11-12માં એડમીશન લીધા પછી ત્રણ વિકલ્પો હોય છે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનીયાદિ પ્રવાહ. લોકોને જે વિષયમાં વધુ રસ હોય એ પ્રમાણે તેઓ આગળ વધે છે.

ધોરણ ૧૦ પાસ કર્યા પછી આપણી સમક્ષ કયા કયા મુખ્ય વિકલ્પો છે?

ધોરણ ૧૧-૧૨ – Higher Secondary મા એડમિશન મેળવવું. અહીં પણ વિજ્ઞાનપ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ એવા વિકલ્પો છે.

ધોરણ ૧૦ પછીના વ્યવસાયલક્ષી ડિપ્લો્મા અભ્યાસક્રમો (ડિપ્લોમા ઇન એકાઉન્ટન્સી, ડિપ્લોનમા ઇન બૅન્કિ્ગ, ડિપ્લો મા ઇન હોમસાયન્સ વગેરે) મા એડમિશન મેળવવું.

ધોરણ 10 પછી શું ટેકનિકલ ડિપ્લોમા અભ્યાસક્રમોમા (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, કેમિકલ, પ્લાસ્ટિક, પ્રિન્ટિગ, ફેબ્રિકેશન, હોમસાયન્સ, કોમર્શિયલ પ્રેકટિસ, માઇનિંગ, સિરેમિક, ટેક્ષ્ટાઇલ મેન્યુસફેક્ચરિંગ/ટેકનોલોજી વગેરે જેવા ક્ષેત્રોમા) પ્રવેશ મેળવવો. આ ડિપ્લોમા અભ્યાસક્રમો સરકારી પૉલિટેકનિકો/સ્વાનિર્ભર સંસ્થાાઓ ખાતે લઇ શકે છે.

ધોરણ 10 પછી શું? : View

કારકીર્દી માર્ગદર્શન : વાંચો