Tag Archives: Laptop Sahay Yojana 2022

લેપટોપ સહાય યોજના 2022 | Laptop Sahay Yojana

By | July 2, 2022

લેપટોપ સહાય યોજના 2022 : લેપટોપ સહાય યોજના દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજના લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા 80% સહાય આપવામાં આવે છે. લેપટોપ સહાય યોજના નો લાભ કોણ લઈ શકે છે ?, કેટલી સહાય મળશે ?, ફોર્મ કઈ રીતે ભરવું ?, શું ડોક્યુમેન્ટ જોઈશે ? તથા અન્ય સંપૂર્ણ માહિતી… Read More »