વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 | 8 પાસ અને અન્ય લાયકાત
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેલેરીયા મુક્ત ગુજરાત 2023 અભિયાન અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે U-PHC ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે પબ્લિક હેલ્થ વર્કર(PHW) અને ફિલ્ડ વર્કર(પુરુષ) (FW) જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.… Read More »