Tag Archives: ધોરણ 10 પાસ ભરતી : CISF કોન્સ્ટેબલ ભરતી 2022

ધોરણ 10 પાસ ભરતી : CISF કોન્સ્ટેબલ ભરતી 2022

By | November 17, 2022

ધોરણ 10 પાસ ભરતી : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની 787 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ધોરણ 10 પાસ માટે આ નોકરીની સુવર્ણ તક છે. CISF કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની ભરતીમાં પુરુષ અને મહિલા ઉમેદવાર બન્ને ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 21 નવેમ્બર 2022 થી શરૂ… Read More »